________________
૯૯
અર્થ :- (૯) નિર્મલ સમકિતની આરાધનાથી (૧૦) ગુરૂના—જ્ઞાનને વિનય કરવાથી (૧૧) કાળાકાળ પ્રતિક્રમણપ્રતિલેખન કરવાથી (૧૨) શીલવ્રતનુ નિરતિચાર પાલન કરવાથી (૧૩) પ્રત્યેક ક્ષણે સંવેગ ભાવ રાખવાથી (૧૪) ૧૨ પ્રકારના તપ કરવાથી (૧૫) ચ્ચિયાએ-ત્યાગથી, સુપાત્રે દાન દેવાથી (૧૬) ગુરુ, રાગી, તપસ્વી, નવદીક્ષિત વિ.ની તૈયાવચ્ચે કરવાથી (૧૭) સમાધિભાવ-ક્ષમાભાવ રાખવાથી (૯) અપુત્વ નાણુગહણે, સુયભત્તી પવયણે પભાવયા । કારણેહિ, તિર્ત્યયરત્ત લૉઇ
એએહિ
વે ! અર્થ :-(૧૮) પૂવે નહી એવો નવા જ્ઞાનાભ્યાસથી (૧૯) શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનની ભક્તિ કરવાથી (૨૦) પ્રવચનની પ્રભાવના કરવાથી. આટલા કારણા (એક કે વધારે) થી જીવ તીથ કર નામ ગેાત્ર કમ ઊપાર્જન કરે છે. (૧૦) જિણવયણે
અણુરત્તા, જિવયણ જે કરે`તિ ભાવેણ । અમલા અસ`કિલિા,
તે હુંત્તિ પરિત્ત સંસારી ॥
અર્થ :-રેજિનવચનમાં અનુરક્ત છે. જે જિન વચનનું ભાવપૂર્ણાંક સેવન કરે છે તે ક`મલથી રહિત થઈ, રાગ-દ્વેષ ગ્માદિ સ’કલેશથી રહિત થઈ ને, તે પરિમિત (મર્યાદિત)
સસારવાળા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org