________________
૮૮
અર્થ :-દુષ્કર વ્રતનું પાલન કરનાર બ્રહ્મચારીને દેવા, દાનવા, ગધા, યજ્ઞા, રાક્ષસા, કિન્નરો નમસ્કાર કરે છે. (૬) એસ ધર્મો ધ્રુવે નિચ્ચે, સાસએ જિદેસિઐ । સિદ્ધા સિઝન્તિ ચાણ્ણ, સિઝિમ્સ તિ તહાવરે !
અર્થ :- આ ધર્મ ધ્રુવ, નિત્ય, શાશ્વત, જિનેશ્વરાએ ઉપદેશેલા છે. એનું પાલન કરનાર અનેક જીવા સિદ્ધ થયા છે અને થશે.
(૭) અરિહંત સિદ્ધ પયણ,
ગુરૂ ચેર મહુસુએ તવસ્સીસુ । વચ્છલયા ય તેસિં, અભિકખ નાણોવગએ ॥
અર્થ :- (૧) અરિહંત, (૨) સિદ્ધ (૩) પ્રવચન (૪) શુરૂ (પ) સ્થવિર (૬) બહુશ્રુત (૭) તપસ્વી એ સાતે પર થાત્સલ્ય ભાવ રાખવાથી (ગુણ કીર્તન કરવાથી) (૮) જ્ઞાનમાં વારવાર ઉપયાગ મુકવાથી,
(૮) દ'સણ વિષ્ણુય સીલવએ
ખણલવ નવ વેયાવચ્ચે
Jain Education International
આવસ્તેય, નિરઈયારે ! ચ્ચિયાએ, સમાહીએ !
For Private & Personal Use Only
www.jainelibrary.org