SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ વીર-સ્તુતિ પવિત્ર જે પઠન કરે, કે સાંભળે વિશુદ્ધ પદને અર્થવાળી ભાવથી જે આદરે આ ભવમાં કષ્ટ જશે, ને ઇષ્ટ સહુ પુરાં થશે સિદ્ધ અગર દેવ થઈ, શાશ્વત સુખી સિદ્ધ થશે. (૧) તીર્થ કરે તારા ગુણે અતિશય ગમે અતિશય ગમે બીજા કેઈ પણ દેવામાં નહી ચિત્ત જરા પણ રમે સ્તુતિ કરું છું જેમ તેમ રાગ તારામાં વધે શ્રદ્ધા વધે ભક્તિ વધે તેવા થવા નિશ્ચય વધે. (૨) હૈનાથ ગુણસમુદ્ર છે ગુણગાન કરવા અસમર્થ હું ઉદ્ધારનારે પાપીને ઉપકારી તું ઉપકારી તું અહે ભક્ત તારે મેક્ષમાં કે દેવલોક ઊપજે ફરી રત્નત્રય, આરાધીને સિદ્ધત્વ તેનું નીપજે (૩) કેવલગુરુ” પારસમુનિ સૂત્રકૃતાંગ સૂત્રમાં પ્રથમ શ્રુતસ્કંધમાં, છઠ્ઠા અહે અધ્યયનમાં પુચ્છિસુણું વીરસ્તુતિ આ ગણુધરે રચિત છે સર્વ સ્તુતિમાં સર્વશ્રેષ્ઠ મહિમા વિશ્રત છે. (૪) ગણધર-કૃત વીર સ્તુતિ મૂકી કરે અન્ય સ્તુતિ ચિંતામણિ મૂકી ગૃહે, તે કાંકરે મૂઢમતિ જીવનમરણ સુખદુઃખ હાનિલાભમાં નિત ઉચ્ચ સાચા દઢ જૈની બને, અનંદ મંગળમાં રહે. (૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy