SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તવિક ગાથાઓ (૧) પી મહેશ્વય સુંવય મૂલ, સમણ માઈલ સાહુ સુચવ્યું છે વેર વિરમણ પજજવસાણું, સવ સમુદ મહાદહિ તિર્થી ને અર્થ -પાંચ મહાવ્રત રૂપી સુવતે સહેલા છે. તેનું મૂલ આઘર છોચર્થ વ્રત છે. નિર્મલ રીતે આદરેલું બ્રહાચર્ય વ્રત સાધુને સમાધિ ઉત્પન્ન કરનાર છે. વેર-શિધને અટકાવી ને પરમ પ્રેમને પ્રકટાવનાર છે અને સર્વ સમુદ્ર સમાન મહાસાગરને તરવામાં તીર્થરૂપ છે. (૨) ર્તિ કરતું સુસિય મર્ગ, નરગ તિરિય વિવર્જિય મગ્ન સવ–પવિત્ત, સુનિશ્મિય રે, સિદ્ધિ વિમાણ અવગુય દારે છે અર્થ -તિર્થકરોએ સમ્યક્ પ્રકારે ઉપદેશેલ માર્ગ છે તે માર્ગ નારકી તેમજ તિર્યંચની ગતિને રોકનાર છે અને પવિત્ર કરનાર, રૂડા વ્રત, નિયમમાં સારભૂત સિદ્ધગતિ અથવા વૈમાનિક દેવની ગતિના દ્વાર ઉઘાડનારૂ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy