________________
૨૭–ક્રિયાવાદીના ૧૮૦, અક્રિયાવાદીના ૮૪, વિનયવાદિના ૩૨ તથા અજ્ઞાનવાદીના ૬૭ એ સર્વ ૩૬૩ પાખંડીઓના ભેદ જાણવા. શ્રી મહાવીર દેવ તે સર્વ ભેદને (દુર્ગતિ જવાના કારણ, જાણીને તેને ત્યાગ કરી ચારિત્રરૂપ ધર્મને વિષે જાવજીવ સુધી સાવધાનપણે રહ્યા.
સે વારિયા ઇન્થિ સ–રાઈ–ભત્ત ઉવ-હાણવ દુખ ખયદ્રયાએ લેગ વિદિત્તા આર પાર ચ સવં પ્રભુ વારિચ સવ્વ-વાર, ૨૮
૨૮–તે ભગવાન રાત્રિભોજન રહિત સ્ત્રીનું નિવારણ કરીને, અષ્ટ કર્મરૂપ દુખને ક્ષય કરવાને અર્થે ઉપધ્યાનવાન (તપસ્યા વડે દેહ સુકાવી નાંખે એવા) થયા. વળી તે પ્રભુએ આલેક અને પરલોકનાં સ્વરૂપ જાણીને સર્વ પ્રકારનાં પાપના સ્થાનકેને ઘણીવાર નિવારણ કર્યા.
સચ્ચા ય ધમ્મ અરિહંત-ભાસિય સમાહિયં અ–પદે–વસુદ્ધ ત સહાણા ય જણા અણાઉ
દેવ દેવાહિ વ આગમસૂતિ નિમિ. ૨૯ ૨૯–હે જંબુ ! સમ્યક્ પ્રકારે અર્થ અને પદવડે શુદ્ધ એવા અરિહંતભા ત ધર્મને સાંભળીને તથા શ્રધ્ધીને લેકે અનાયુષ સિદ્ધ થયા અને જે લેકને કર્મ બાકી રહ્યા હતાં તે લોકે દેવાના અધિપતિ તથા ઇંદ્રાદિક થઈ આગમિક કાળે સિદ્ધ થશે. એ રીતે હું (સુધર્મા સ્વામી) જેવું મહાવીર સ્વામી પાસેથી સાંભળ્યું હતું તેવું (ત્તિબેમિ) કહું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org