________________
| [૪]
ખંડ ૧ અને ૩ અગાઉ છપાઈ ગયા છે અને દરેક ગ્રંથનું સ્વતંત્ર અસ્તિત્વ છે.
હવે આ સંપૂર્ણ ગ્રંથ–ખંડ ૧-૨-૩ ઉપલબ્ધ બને છે અને અભ્યાસીઓ અને વિદ્વાનોને એ ખૂબ જ ઉપયોગી નીવડશે. એમને પૂરો આવકાર આ ગ્રંથ પામશે એ હાર્દિક અપેક્ષા છે.
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય, અમદાવાદ-૩૮૦૦૦૬ જુલાઈ, ૧૯૮૧
જે. બી. એડિલ
અધ્યક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org