________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
વતન: , , , , , મિણાં રાતિ-આમાં વિમ્ શબ્દનો પ્રયોગ નથી તેથી
અને શઃ પુજે ચાર- કોણ નગરમાં જશે-આમાં પ્રરન કરનારની લિસાનો ભાવ નથી તેથી આ બંને ઉદાહરણોમાં આ નિયમ ન લાગે. છે ૫ ૩ ૯ છે
સ્ટિસિદ્ધ કા રૂ. ૨૦ જે વસ્તુ મેળવવાની છે એની દ્વારા કોઈ ફળની સિદ્ધિ થતી જણાતી હોય તે ધાતને ભવિષ્યકાળના અર્થમાં વર્તમાનાના પ્રત્યે વિકલ્પ થાય છે.
यो भिक्षा ददाति, दास्यति, दाता वा स स्वर्गलोकं याति यास्यति याता वाજે ભિક્ષા આપનાર છે, આપશે, આવતી કાલે આપશે તે સ્વર્ગલોકમાં જવાનું છે, જશે, આવતી કાલે જશે. ૫ ૩ ૫ ૧૦ છે
પગ્રસ્થથત / ૧ / રૂ. ૨ . જે અર્થમાં ધાતુને પંચમીના તુ તામ્ મનુ વગેરે પ્રત્યે વપરાય છે તે અર્થની સિદ્ધિ થતી હોય તે ધાતુને ભવિષ્યકાળના અર્થમાં વર્તમાનાના પ્રત્ય વિકપે થાય છે.
પંચમીના અર્થો આ પ્રમાણે છે – ૧ વિધિ-ક્રિયામાં પ્રેરણું.
૨ નિમંત્રણ-જે પ્રેરણા કર્યા પછી તે પ્રમાણે વત વામાં ન આવે તો પ્રાયશ્ચિત લેવું પડે તે પ્રેરણાનું નામ નિમંત્રણ.
૩ આમંત્રણ-જે પ્રેરણા કર્યા પછી કરવું કે ન કરવું કર્તાની મરજી પર રહે તે પ્રેરણાનું નામ આમંત્રણ.
૪ અધીષ્ટ-સત્કારયુક્ત પ્રેરણા ૫ સંપ્રધારણ-સંપ્રશ્ન-“આમ કરું તે સંપ્રધારણ. ૬ પ્રાર્થના–માગણી–“હું આમ કરવા ઈચ્છું છું તે પ્રાર્થના. ૭ પૃષ–તિરસ્કારપૂર્વકની પ્રેરણું દૈષ. ૮ અનુજ્ઞા-સમ્મતિ. ૯ અવસર-કામને યોગ્ય અવસર.
આ બધા પંચર્યોની સિદ્ધિ થવાને હેતુ જણાતે હેય તો ધાતુને ભવિષ્યકાળના અર્થમાં વર્તમાનાના પ્રત્યે વિકલ્પ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org