________________ સિદ્ધહેમ શબ્દાનુશાસન (લધુવૃત્તિ) ખંડ 1 ना પરિચય આચાર્ય હેમચંદ્ર રચેલ સિદ્ધહેમ શબ્દાનુશાસનું અને તેની લઘુવૃત્તિનો આ | સરળ અને સ્પષ્ટ અનુવાદ છે. અનુવાદ સાદી સરળ ગુજરાતી ભાષામાં આપેલા છે. જે કેાઈ વિઘાથી કે વિદ્યાર્થ ની લસ્કૃત ભાષાનું વ્યાકરણુ શીખવા ઇરછે તેને આ અનુવાદ દ્વારા ઘણી સરળતાથી શીખવાની જોગવાઈ થઈ શકે એમ છે. આ પ્રકરણના પ્રણેતા આચાર્ય હે૨ચંદ્ર ગુજરાતની રાજગુરૂ હતા એ વિશેષ ગૌરવ લેવા જેવું છે. મૂળ ગ્રંથમાં પ્રકરણની યોજના ક્રમસર છે ટુને તમામ સૂત્રોમાં એક સરખા ક્રરની યેજના છે તેથી મૂળ સૂત્રો પરથી સૂત્રોના અર્થ સમજ પામાં જરા પણ મુશ્કેલી લાગવાની નથી. ગ્રંથકારે ઉદાહરણો વિશેષ બતાવેલ છે તેથી નામ. તથા ક્રિયાપદ વગેરેનાં રૂપની સ્પષ્ટતા થઈ જાય છે. સિદ્ધહેમ શહ-દીનુશાસન લધુવૃત્તિને આ પ્રથમ ખંડ એકથી ચાર અધ્યાયના છે. બેચરદાસ પંડિત સિદ્ધહેમ શબ્દાનુશાસન (લઘુવૃત્તિ) ખડ 1 રૂ. ૩પ-૦૦ Private & Personal use only www.jainelibrary.org