________________
૪૪]
સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન પ્રત્યયાત’ કહેવાય છે. અને એમ છે માટે તે શબ્દો પહેલું, બીજુ, ત્રી', ચેથું, પાંચમું વગેરે પૂરી સંખ્યાના સૂચક છે. જે શબ્દોને સંખ્યાપુરક પૂરણપ્રત્યયો લાગેલા હોય અને તે શબ્દની પર્વમાં મર્ધ શબ્દ હોય તો તે પૂરણુપ્રત્યયાત શબ્દોને ૪ પ્રત્યય કરવો હોય ત્યારે તથા સમાસ કરવાને પ્રસંગ હોય ત્યારે થાવ-સંખ્યાવાચક શબ્દની જેમ સમજવા ૩vમજૂ–જેમાં પાંચમું અડધું છે તે-સાડાચાર-ઢચા વડે ખરીદેલું. ૩vમજૂર્વ—જેમાં અનાજ ભરેલું પાંચમું સૂપડું અડધું છે તે
અર્ધપંચમ.એવાં અનાજ ભરેલાં સાડાચાર સૂપડાં વડે ખરીદેલું. અહીં પણ બધી પ્રક્રિયા અથર્ધમ્ ની જેમ જ સમજવી આચાર્ય શ્રી હેમચંદ્રવિરાચત સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન લઘુવૃત્તિના પ્રથમ અધ્યાયનો ગુજરાતી વૃત્તિ વિવેચનને સંજ્ઞા પ્રકરણરૂપ પ્રથમ પાદ
સમાત. ૧. આપણું ગુજરાતમાં “ઊંડું'–સાડા ત્રણ–એ અર્થમાં ઊંધું શબ્દ પ્રચલિત છે તેમ મારવાડમાં સાડાચાર” એ અર્થમાં ઢચા' શબ્દ પ્રચલિત છે. અર્થવતુર્થ-અદ્ભવ સ્થ–બદ્ધ થ–મ-મંદઊઠે. મવૈવમ–અદ્રુપ વમ –અદ્ધરમ–ચંદ્ર-૮૨૩-નું–વા.
૨. કોઈ પણ ગ્રંથમાં જે જે સંજ્ઞાઓ વપરાતી હોય તે તમામ સંજ્ઞાઓને ગ્રંથકાર ગ્રંથની શરૂઆતમાં જ આપી દે છે એટલું જ નહીં, પણ સંજ્ઞાઓ આપ્યા પછી જ તેના ઉપયોગની વાત કહે છે.
આચાર્ય હેમચંકે સંજ્ઞાઓ ગ્રંથના પ્રારંભમાં તો આપેલી છે, પણ તેનો–સંજ્ઞાન- જ્યાં–જે મૂત્રમાં–ઉપગ થયેલ છે તે સૂત્રની પહેલાં સર્વત્ર નથી આપી, પણ ક્યાંક સંજ્ઞાના ઉપયોગવાળા સૂત્ર પછી આપેલ છે. સંપાદકની દષ્ટિએ આ ક્રમ બરાબર જણાતો નથી. જેમ કે
અંતસંજ્ઞા ૧૧૧પ માં સૂત્રમાં બતાવેલ છે અને તેનો ઉપયોગ ૧૧૧૧મા સત્રમાં કરેલ છે.
નામસંજ્ઞા ૧૧૨૭મા સૂત્રમાં બતાવેલ છે અને તેનો ઉપયોગ ૧.૧ ૨૧ મા સૂત્રમાં કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org