SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુવૃત્તિ તૃતીય અધ્યાય ચતુર્થ પાદ ૬૫ કરણ ક–પરિવારથતિ ઘટઃ વૃક્ષ:-કાંટા વડે વૃક્ષ વીંટાય છેવરિવાર તે વાટા વૃક્ષ સ્વયમેવ-કાંટાઓ પોતાની મેળે જ વૃક્ષને વીંટી લે છે. સાધુ મણિના છિનત્તિ-તરવાર વડે સારું છેદે છે. સાધુ મતિઃ છિત્તિતરવાર પોતે સારું કાપે છે–કારણ કર્તા થઈ જવાને લીધે અહીં આ નિયમ જરૂર લાગવો જોઈએ, પણ કવિત્વ કહેવાથી – આ નિયમ બધે જ લાગતો નથી પણ કવાય ક્યાય લાગે છે એમ જણાવેલ હોવાથી–અહીં આ નિયમ લાગ્યો નથી અર્થાત બિન્ + કે આત્મને પદ થયાં નથી. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિચિત સિદ્ધ હેમચંદ્ર શબ્દાનુશાસનની. પણ લધુવૃત્તિમાં ચા-ચ-f–1––પ્રત્યયો લાગતાં ધાતુઓના વિશિષ્ટરૂપની સાધનાવાળા તથા નામધાતુ પ્રકરણ અંગે નામધાતુઓનાં વિશિષ્ટ રૂપોની સાધનાવાળા ત્રીજા અધ્યાયના ચેથા પાદન સવિવેચન ગુજરાતી અનુવાદ પૂરો થ . ચાથી પાદ સમાપ્ત તૃતીય અધ્યાય સમાપ્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy