________________
સિદ્ધહેમશબ્દાનુશાસન
-:- X*-)(૧-૨-૫-સા: શિક્ ॥શાકા
અનુસ્વાર, વિસ, આવા આકાર સાથેના અનેવુ તથા )( આવા આકાર સાથેના ૬ અને, વળી રા ૬ સ—એ બધા મળીને સાતે વ્યંજનાની પ્રત્યેકની ‘શિટ્ર' સત્તા સમજવી.
૧૨
વજ્ર વચ્ચે સાંકડું હેાવાથી
આવે। આકાર વજ્રના દ્વાય છે તેથી આનું નામ ‘વાકૃતિ' વ છે. અને આ વહુ હમેશાં ૢ અને રૂ ની પહેલાં જ પ્રયોજાય છે. તથા ) આવેા આકાર હાથીના કુંભસ્થળને હાય છે તેથી આનું નામ ગજ ભાકૃતિ ’વણું છે અને આ વધુ હમેશાં ૬ અને ની પહેલાં જ વપરાય છે.
C
-
આ વજ્રાકૃતિ અને ગજક ભાકૃતિ વર્ણ ના પ્રયાગ બહુ ઓછા છે, પણ છે તે! ખરા જ તેથી તેને અહીં ગણાવવામાં આવેલા છે.
तुल्यस्थानास्यप्रयत्नः स्वः ||१|१|१७||
જે જે વહુની સાથે જે જે વર્ણીનાં સ્થાન અને આસ્યપ્રયત્ન એ બંને તુલ્ય - એકસરખાં છે તે તે વર્ણની પરસ્પર “સ્વ” સત્તા થાય છે.
સ્થાન-વર્ણોનું ઉચ્ચારણ કરવાનાં સ્થાન—જે જગ્યાએથી વર્ણ એલાય છે તે જગ્યા. એવાં સ્થાન આઠ છે.
‘૧. ઉરસ્થાન-છાતી, ૨. કંઠ-ગળુ, ૩. શિર-માથુ –માયાને અંદરને ભાગ, ૪. જીભનું મૂળ-ટેરવુ, પ. દાંતા ૬. નાસિકા—નાકની અંદરને ભાગ, ૭. બંને હેાઠ–બંને હેાઠેને સંબંધ–સયાગ, અને ૮. તાલુ~તાળવુંવર્ણીને ખેલવા સારુ આ આઠ સ્થાને છે.”
આસ્ય-મુખ. પ્રયત્ન—ક્રિયા. વર્ણાને ખેાલતાં મુખમાં જે ક્રિયા થાય તે ‘આસ્યપ્રયત્ન' કહેવાય.
આર્યપ્રયત્ન—આસ્ય એટલે મુખ, જેના વડે, જેની સહાયતાથી અવાજને-સ્પષ્ટ અવાજને કે અસ્પષ્ટ અવાજને-બહાર ફેંકી શકાય તેનુ નામ આસ. (અર્ન્સ્ય ! અસ્ ક્ષેવળે-ચેાથે ગણુ)
મુખ શબ્દને જે અર્થ લેાકસિદ્ધ છે અને સિ'હમુખ અથવા ચંદ્રમુખી શબ્દ દ્રારા મુખ શબ્દ જે અર્થ સૂચવે છે તે અર્થ કાવ્યશાસ્ત્રમાં પ્રચલિત છે. આ શાસ્ત્રમાં તે મુખનેા પારિભાષિક અર્ધી છે અને તેને આ પ્રમાણે સમજવાને છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org