________________
પતિ શ્રી દેવચ’દ્રષ્ટકૃત સ્નાત્રપૂજા
૪
ઇગસત્ત િતિથ્થંકર, એક સમય વિહરતિ મહિયલ, ચવન સમય ઈગ વીસ જિષ્ણુ, જન્મ સમય ગિ વીસ !! ભત્તિય ભાવે પૂછ્યા, કરા સંગ સુજંગીસ ॥ ૧ ॥
ઢાળ બીજી ( એક દિન અચા હુલરાવતી—એ દેશી ) ભવત્રીજે સમક્તિ ગુણુ રમ્યા, જિન ભક્તિ પ્રમુખ ગુણ પરિણમ્યા !! તછ ઈંદ્રિય સુખ આશસના, કરી સ્થાનક વીશની સેવના !! ૧ ! અતિ રાય પ્રશસ્ત પ્રભાવતા, મન ભાવના એહવી ભાવતા !! વિ જીવ કરું શાસનરસી, ઈસી ભાવદયા મન ઉલ્લસી ॥ ૨॥ લહી પરિણામ એડવું ભલું, નિપજાવી જિનપદ નિર્મલ ! આયુબ ધ વચ્ચે એક ભવ કરી, શ્રદ્ધા સવેગ તે થિર ધરી ॥ ૩ ॥ ત્યાંથી વિય લહે નરભવ ઉદાર, ભરતે તેમ અરવતે જ સાર ! મહાવિદેહે વિજયે વર પ્રધાન, મધ્યખંડે અવતરે જિન નિધાન ! ૪ !
ઢાળ ત્રીજી ( સ્વખની)
પુણ્ય સુનહ દેખે, મનમાંહે હર્ષ વિશેષે ! ગજવર ઉજ્વલ સુંદર, નિલ વૃષભ મનેાહર ॥ ૧ ॥ નિભÖય કેસરીસિંહ, લક્ષ્મી અતિહી અખીહ ! અનુપમ ફૂલનો માલ, નિર્મળ શશી સુકુમાળ॥ ૨ ॥ તેજે તરણી અતિ દીપે, ઈન્દ્રધ્વજા જગ ઝીપે ા પૂરણ કળશ પંડ્ર, પદ્મ સરોવર પૂર ॥ ૩ ॥ અગ્યારમે રયણાયર, દેખે માતાજી ગુણસાચર ! બારમે ભુવનવિમાન. તેરમે અનુપમ રત્નનિધાન
વિ. જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org