________________
૫૦
વિવિધ પૂજાસંગ્રહ ભાગ પહેલા ૧૪ અગ્નિશિખા નિરધૂમ, દેખે માતાજી અનુપમ છે હરખી રાયને ભાસે, રાજા અરથ પ્રકાશે છે ૫. જગપતિ જિનવર સુખકર, હશે પુત્ર મનહર છે ઈન્દ્રાદિક જમ્મુ નમશે, સકલ મનોરથ ફલશે . ૬
વસ્તુ-છંદ પુણ્યઉદય પુણ્યઉદય, ઉપના જિનનાહ છે માતા તવ રયણું સમે, દેખી સુપને હરખંતી જાગીયા સુપન ક્ષી નિજ કંતને, સુપન અરથ સાંભળે સભાગીય ત્રિભુવનતિલક મહાગુણુ, હશે પુત્ર નિધાન ઇન્દ્રાદિક જસુ પાય નમી, કરશે સિદ્ધિ વિધાન ૧
ઢાળ થી ચંદ્રાવલીની શી). સાહમપતિ આસનકંપીયાએ, દેઈ અવધિમન આણુંદીએ નિજ આતમ નિર્મલ કરણુકાજ,ભવજળ તારણ પ્રગટ જહાજ ના ભવઅટવી પારગ સથ્થવાહ, કેવળ નાણુઈ ગુણ અગાહ | શિવસાધન ગુણ અંકુરે જેહ, કારણુ ઉલટયે આષાઢી મેહરહરખે વિહસી તવ રેમરાય, વલયાદિકમાં નિજ તનુ ન માય છે સિંહાનવી ઉઠયા સુરિદ, પ્રણમતે જિન આનંદ કંદ ૩ો સગ અડપય સામે આવી તત્વ, કરી અંજલીય પ્રણમી મત્યે મુખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org