________________
૪૮
વિવિધ પૂજાસંગ્રહ ભાગ પહેલા
ગાથા .
જે સિદ્ધ સિઝંતિ જે, સિઝસ્મૃતિ અણુત જસુ આલંબન ઠવિય મણુ, સો એવો અરિહંત છે ૪
શિવસુખ કારણ જેહ ત્રિકાળે, સમ પરિણામે જગત નિહાળે છે ઉત્તમ સાધન માર્ગ દેખાડે, ઇન્દ્રાદિક જસુ ચરણ પખાળે કુસુમાંજલિ મેલો પાસજિર્ણોદા તો કુબાઝા,
ગાથા છે સંમદિઠ્ઠી દેસ–જય, સાહુ સાહણી સાર છે આચારજ ઉવઝાય મુણિ, જે નિમ્મલ આધાર પા.
છે હાળા છે ચઉવિ સંધે જે મન ધાર્યું, મોક્ષતણું કારણ નિરધાર્યું વિવિહ કુસુમવર જાતિ ગહેવી, તસુ ચરણે પણ મંત કવી કુસુમાંજલિ મેલી વીર જિર્ણોદા છે તો | કુ. | ૫ |
(પ્રભુને મસ્તકે પૂજા કરવી) (હવે અક્ષત લઈને ઊભા રહેવું.)
વ -ઈ સયલ જિનવર સયલ જિનવર, નમિય મનરંગ, કલ્યાણકવિધિ સંકવિય, કરિય ધમ્મ સુપવિત્ત સુંદર સય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org