________________
શ્રીમદ્ આત્મારામજી (વિજયાનંદસૂરિજી)
કૃત શ્રી સત્તરભેદી પૂજા
- દુહા સકલ જિણુંદ મુદની, પૂજા સત્તર પ્રકાર છે શ્રાવક શુદ્ધભાવે કરે, પામે ભવને પાર છે ૧ જ્ઞાતા અંગે દ્રૌગદી, પૂજે શ્રી જિનરાજ છે રાયપણી ઉપાંગમેં, હિત સુખ શિવફલ તાજ છે ર છે ન્ડવણ વિલેપન વસ્ત્રયુગ, વાસ ફૂલ વરમાલા વરણ સુન્ન ધ્વજ શોભતી, રત્નાભરણ રસાલ છે ! સુમનસ-ગૃહ અતિ શોભતું, પુષ્ફગર મંગલિક છે ધુપ ગીત નૃત્ય નાદશું કરત મીટે સબ ભીક છે ? |
છેપ્રથમ બ્લવણ પૂજા
! દુહા ! શુચિ તનુ વદન વસન ધરી, ભરે સુગંધ વિશાલ છે કનક કલશ ગંદકે, આણું ભાવ વિશાલ છે ૧ | નમત પ્રથમ જિનરાજકે, મુખ બાંધી મુખકાશ છે ભકિત યુક્તિઓં પૂજતાં, રહે ન રેચક દેાષ | ૨ |
૧૧
૧ ૨
૧
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org