________________
૫૮
ના પૂજા ઢાળ ડા રાગ ખમાર્ચ ।। તાલુ–પ જામી ઠેકો ! # માન તું કાહેરે કરતા–એ દેશી
માનમદ મનસે પરહતા, કરી ન્હવણુ જગદીશ ! મા 1 એ આંકણી ।। સમકિતની કરણી દુઃખ હરણી, જિન ૫ખાલ મનમેં ધરતાં ! અંગ ઉપાંગ જિનેશ્વર ભાખી, પાપ પડલ જરતા ! ક૦ ૫૧૫ કંચન કળશ ભરિ અતિ સુંદર, પ્રભુસ્નાન ભવિજન કરતા ! નરક વૈતરણી કુમતિ નાસે, મહાનદ પદ વરતા । ક॰ ॥ ૨ ॥ કામ ક્રેાધકી તપત મિટાવે, મુક્તિપથ સુખ પગ ધરતા ।। ધ કલ્પતરુ કદ સીંચતાં, અમૃતધન ઝરતા ! ક॰ || ૩ | જન્મ મરણુકા પક પખારી, પુણ્યદશા ઉદયે કરતા ! મંજરી સંપર્દૂ ત વનકી, અક્ષય નિધિ ભરતા ! ક૦ ૫ ૪ ૫ મનકી તપત મિટી સખ મેરી, પકજ ધ્યાન હૃદે ધરતા ૫ આતમ અનુભવ રસમેં ભીને, ભવસમુદ્ર તરતા ! ક॰ ॥ ૫ ॥ ૫ દ્રિતીય વિલેપન પૂજા ॥ ॥ દુહા ॥
ગાત્ર જૂહી મન રગણુ, મહેંકે અતિહિ સુવાસ !! ગંધકાષાયી વસનશું, સકલ લે મન આરા ॥ ૧ ॥ ચંદન મૃગમદ કુંકુમે, ભેળી માંહે બરાસ !! રત્નજડિત
વિવિધ પૂજાસ’મહ ભાગ છઠ્ઠો
Jain Education international
For Private & Persons Use Only
www.jainelibrary.org