SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ પૂજાસ ગ્રહ ભાગ છઠ્ઠો แ ગાયા ગાયા રે એમ શ્રી સિદ્ધાચળ ગાયા, શ્રી સિદ્ધાચળના ગુણ ગાતાં, મનુએ જનમ ફળ પાયા રે ! એમ શ્રી સિદ્ધાચળ ગાયા ! ૧૫ એહ ક્ષેત્રમહિમાથી હિએ, નવ નિધિ ઋદ્ધિ સમુદાયા; પશુ પંખી શત્રુંજય જાવે, ભવ ત્રીજે સિદ્ધ થાયા રે !! એમ॰ !! ૨ ૫ માંડણી રાણકપુરની રૂડી,ઊંચા તારણગિરિ રાયા, કેારણી અબૂ ગિરિની જાણા, ૪૫૬ 4 ૫ મહિમા શેત્રુ જ સુખદાયે ૨ે ! એમ॰ ॥ ૩ ॥ ચંદ્ર ખાણુ ' દ ગજ શશી(૧૮૫૧)સંવત્સર,શેત્રુ જ મહિમા ગવાયા;વસત પંચમીદિવસે રૂડા, આણુંદ અંગનમાયા રે એમ॰ ॥૪॥ તપગચ્છ વિજયજિનેદ્રસૂરિ રાજ્યે,ગુરુ ઉત્તમ સુપસાયા,પદ્મવિજય કહે માટે પુન્ય, શ્રીવિમળાચળ પાયારેએમ॰ાપા ॥ ઇતિ પં. શ્રીપદ્મવિજયજીકૃત શ્રીસિદ્ધાચળજી નવણું અભિષેકની ॥ પૂજા યાત્રા-સમાપ્ત !! ।। નવાણુ અભિષેકની પૂજાની વિધિ ।। આ પૂજામાં નવાણુ અભિષેક કરવાના છે. તે એ રીતે કે પાંચ ઢાળમાંની દરેકની એક એક ગાથા મેલ્યા પછી મ`ત્ર ખોલીને અભિષેક તથા અષ્ટપ્રકારી પૂજા કરવી, અને કાવ્ય આખી ઢાળ પૂરી થયા પછી એવુ ત્ર ૫ મ`ત્ર ઃ- આ હી શ્રી તીથ રાજાય, પરમપૂજ્માય, પરમાનંદ કન્હાય હૌં હ્રૌં પ્રથમાહ પ્રતિષ્ઠિતાય જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત', નૈવેદ્ય, ફલ', યજામહે સ્વાહા ા × સ’. ૧૮૭૯ની હસ્તલિખિત પ્રતમાં દરેક પૂજાને અંતે કાવ્ય તથા મંત્ર અને આલવાના જણાવ્યા છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy