________________
જે મનુષ્ય નિરંતર કંઠમાં ધારણ કરે છે તે ચિત્તની ઉન્નતિવાળા પુરુષને અથવા માનતુંગસૂરિને કોઈને વશ નહીં થયેલી એવી રાજ્ય-સ્વર્ગ અને મોક્ષ સંબંધી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ૪૪ો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૨૩)