________________
ક્ષમતા કેટલી વિકસિત થઈ રહી છે? સૂક્ષ્મ સત્ય કેટલાં હસ્તગત થઈ રહ્યાં છે?
શરીરનું બીજું મહત્ત્વપૂર્ણ તંત્ર છે-વિદ્યુત-તંત્ર, આપણી શરીરની વીજળી (bio-electricity). શરીરના પ્રત્યેક અવયવને – દરેક કેષને કામ કરવા માટે વીજળીની જરૂર રહે છે. કોઈપણ સજીવ કષ વીજળી વિના પિતાનું કામ કરી નથી શકતે. પ્રાચીન આચાર્યોએ જેને પ્રાણધારા કહી છે, તેનું જ એક બીજું રૂપ છે આ વિઘુપ્રવાહ. હાથ-પગ તે કામનાં તે બહુ જ છે પરંતુ તેમનું એટલું મૂલ્ય નથી. તે માત્ર કામ કરનારાં છે, પરંતુ કામનું સંચાલન કરનારાં નથી. આપણું શરીરમાં જે ત મૂલ્યવાન છે તેમાં ત્રણ મુખ્ય છે-નાડી સંસ્થાન, ગ્રંથિસંસ્થાન અને વિદ્યુતને પ્રવાહ, પ્રાણ-પ્રવાહ. આ બધાં સંચાલન કરનારાં છે, સંચાલકે છે. આપણે સાધનાની દૃષ્ટિએ આ બધાને જાણવાં એટલા માટે જરૂરી છે કે નાડી-સંસ્થાનના માધ્યમથી આપણે બધાં કેન્દ્રોને જાણી શકીએ છીએ. ચેતના અને શક્તિનું સવાદી કેન્દ્ર: નાડી-સંસ્થાન
મનુષ્ય જીવિત છે. શું આ ચામડી કે હાડકાંમાં જીવન છે? શું આ લેહી અને માંસમાં જીવન છે? ના, તેમાં ક્યાંય
જીવન નથી. સમગ્ર જીવન રહ્યું છે નાડી–સંસ્થાનમાં એટલે કે પતંત્રિકા-તંત્રમાં અને ગ્રંથિ-તંત્રમાં. આપણે મેરુદંડ, મગજ અને ગ્રંથિ તંત્ર-આ ત્રણ પર નિયંત્રણ મેળવવાનું છે. કેમ કે આ ત્રણ અનુક્રમે આપણી શારીરિક, માનસિક અને ભાવનાત્મક ક્રિયાઓ પર નિયંત્રણ રાખે છે.
45
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org