________________
ત્રણ ડઝનથી પણ અધિક પ્રકારના સા ઉત્પન કરનાર આ ગ્રંથિ અન્ય બધી ગ્રંથિઓની સરખામણીમાં સૌથી વધુ સંખ્યામાં સાવ ઉત્પન્ન કરે છે. એમાંના અનેક સાવ જીવન માટે અનિવાર્ય હોય છે. કામ-ગ્રંથિઓ (ગનાટ્ટ)
ગનાને શાબ્દિક અર્થ “બીજ થાય છે. આથી પુરુષ અને સ્ત્રીના લૈંગિક અવયને ગેનાઝ કહે છે, કેમ કે તે નવી પ્રજોત્પત્તિનાં બીજ પેદા કરે છે. તે કાર્ય ઉપરાંત ગોના અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના રૂપમાં પણ કાર્ય કરે છે. ગેનાæ એવા હોર્મોનેને સાવ કરે છે જેના દ્વારા સ્ત્રી સ્ત્રીત્વ પ્રાપ્ત કરે છે અને તેનું સ્ત્રી–ગ્ય વ્યક્તિત્વ ટકી રહે છે. બીજી બાજુ પુરુષમાં અંતઃસ્ત્રાવી હોર્મોને દ્વારા પુરુષત્વ જાગૃત થાય છે, જેનાથી એમનું પુરુષેચિત વ્યક્તિત્વ ઘડાય છે.
ઉત્સર્ગ તંત્ર કિડની (વૃદ્ધ)
શરીરમાં પેદા થતા નાઈટ્રોજનીય કચરાનું વિસર્જન કરવા માટે મુખ્ય અવયવનું કામ કિડની કરે છે. ફણસીના બીજના આકારની કિડનીઓનું યુગલ હોય છે, જે શરીરમાં સર્વાધિક શ્રમ કરનાર અવયવ છે. પુખ્ત વયની એક કિડની સરેરાશ રૂપે ૧૦થી ૧૨ સેન્ટીમીટર લાંબી, પથી ૬ સેન્ટીમીટર પહોળી અને ૩થી ૪ સેન્ટીમીટર જાડી હોય છે. પ્રત્યેક કિડનીનું સ્થાન ઉદરપટલ (ડાયાફ્રામ)ની નીચે
35
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org