________________
પેરાથાઈરોઈડ ગ્રંથિઓ
પિરાથાઈરોઈડની ચાર ગ્રંથિઓ હોય છે, જે પીળાભૂરા રંગની નાની નાની અંડાકાર ગળીઓ જેવી હોય છે. તેમની લંબાઈ ૬ મિલીમીટર અને પહોળાઈ ૩ મિલી. મીટર હોય છે. તે થાઈરોઈડ ગ્રંથિના બંને પિંડેમાં ઉપરનીચે જડેલી જેવી હોય છે. ક્યારેક ક્યારેક નીચેની ગેળીએ ખૂબ નીચે છાતીના ભાગમાં આવેલી હોય છે. થાયમસ ગ્રંથિ
આ ગ્રંથિ એક કે વધુ હોર્મોન જેવા સાવેનું ઉદ્ભવસ્થાન છે. આ ગ્રંથિ બને ફેફસાની વચ્ચે છાતીની મધ્યમાં તથા હદયથી સહેજ ઉપરની તરફ હોય છે. તેને રંગ ભૂરાશ પડતા હોય છે. યૌવનાવસ્થાના પ્રારંભ સુધી તેની વૃદ્ધિ થાય છે, તે અધિકતમ પ સેન્ટીમીટર લંબાઈ, ૩.૫ સેન્ટીમીટર પહોળાઈ અને ૬ મિલીમીટર જાડાઈની બની જાય છે. એડેનલ ગ્રંથિઓ
એનલ ગ્રંથિઓ યુગલમાં હોય છે તથા તેમને આકાર ત્રિકોણાકાર ટોપી જેવો હોય છે. તે ગુદાની ઉપરના ભાગ પર ટોપીની જેમ લાગેલી હોય છે. પ્રત્યેક એડ્રેનલના બે ખંડ હેય છે—કાટેકસ અથવા બહારને ભાગ અને મેડૂલા અથવા અંદરનો ભાગ. આ ગ્રંથિનું અધિકાંશ દ્રવ્ય કાટેકસમાં હોય છે અને તેને રંગ બહારની બાજુએ ચમકતે પીળે. અને અંદરની બાજુએ લાલ ભૂરે હોય છે. તેને કાઢી નાખવામાં આવે તે પ્રાણ તરત મૃત્યુ પામે છે.
34
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org