________________
આપણને નવી નવી શક્તિઓ પ્રાપ્ત થાય છે. નવી દિશાએના ઉદ્ઘાટન માટે શ્વાસ-પ્રેક્ષા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
જેવી રીતે દીઘ -શ્વાસ-પ્રેક્ષા શક્તિ-જાગરણનું મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે તેવી જ રીતે સમવૃત્તિ-શ્વાસ-પ્રેક્ષા પણ શક્તિ-જાગરણનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. મનેાકાયિક ચિકિત્સકે એ નિષ્કર્ષ પર પહેાંચ્યા છે કે સમવૃત્તિ શ્વાસના માધ્યમથી ચેતનાનાં વિશિષ્ટ કેન્દ્રોને ગૃત કરી શકાય છે. ક્લેરવેાર્યન્સ' (દૂરદૃષ્ટિ)ની પ્રાપ્તિ તેનાથી જ શકય અને છે. સમવૃત્તિ વાસના સતત અનેક પ્રાપ્તિમાં સહાયક બને છે.
અભ્યાસ
32
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org