________________
જવું તે જ ધ્યાન છે. શરીરનું અપ્રક૫ન કાયિક ધ્યાનકાયેત્સર્ગ છે. શ્વાસનું અપ્રકમ્પન શ્વાસપ્રેક્ષા છે. વાણીનું અપ્રકમ્પન વાચિક ધ્યાન છે. મનનું અપ્રકમ્પન માનસિક ધ્યાન છે. D શું પ્રકપનાને રેકી શકાય છે?
શરીરધારી કોઈ પણ પ્રાણી સંપૂર્ણ રીતે તે પ્રકંપનેને રેકી ન શકે. આપણી શારીરિક ચેષ્ટાઓનું મુખ્ય કારણ આપણું પિશીમંડળ છે. આપણા શરીરમાં બે પ્રકારની પેશીઓ છેઃ અચ્છિક અને અનૈચ્છિક ઐછિક પેશીઓને ઈચ્છાનુસાર આપણે. ગતિ આપી શકીએ છીએ. અનૈછિક પેિશીઓ પર આપણે ઈરછાને અધિકાર નથી હોતું. તે પિતાની ચેષ્ટા કરવા માટે સ્વાયત્ત છે. જ્યારે આપણે શરીરને સ્થિર કરવા પ્રયત્ન કરીએ છીએ, શરીરનાં પ્રકમ્પનેને રોકવાને પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે પ્રયત્ન અચ્છિક પેિશીઓની ચેષ્ટાઓને રેકવાને જ હોય છે. હાથ-પગ વગેરેને ગતિ આપવી તે આપણી ઈચ્છાને અધીન છે. એટલા માટે જ જ્યારે આપણે ધ્યાન કરવા ઈચ્છીએ છીએ ત્યારે સૌથી પ્રથમ હાથ–પગ વગેરેને કોઈ વિશેષ મુદ્રામાં પ્રસ્થાપિત કરીને જ તેની ગતિ સ્થિગિત કરીએ છીએ. આ કાયિક ધ્યાન માનસિક ધ્યાનની મુદ્રા બની જાય છે. હૃદય, ફેફસાં, આમાશય, યકૃત અને આંતરડાં વગેરે અવયની ચેષ્ટા આપણી ઈચ્છાને આધીન નથી. એટલે જ જ્યારે આપણે ધ્યાનની સ્થિર મુદ્રામાં બેઠા હોઈએ છીએ ત્યારે પણ તેનાં પ્રકમ્પને ચાલુ જ હોય છે. મસ્તિષ્ક અને સ્વયં-સંચાલિત સ્નાયુમંડળની ક્રિયાઓ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org