________________
–[૭]
અનાદિ નિગોદને બંદીખાને, તૃષ્ણ તેપે રાખે, સંજ્ઞા ચારે ચકી મેલી, વેદ નપુંસક વાંકે. મેહન-૪ ભવસ્થિતિ કમ વિવર લઈના, પુણ્ય ઉદય પણ વા, સ્થાવર વિગતેંદ્રિયપણું એાળગી, પંચેદ્રિયપણું લાગે. મેહન...૫ માનવભવ આરજકુલ સદ્દગુરુ,
T વિમલબોધ મળે મુજને, ક્રોધાદિક સહુ શરૂ વિનાશી, તેણે ઓળખાવ્યો તુજને મોહન ૬ પાટણમાંહે પરમ દયાળુ, જગત વિભૂષણ ભેટયા, સત્તર બાણું શુભ પરિણામે, કમ કઠિન બળ મેટયા. મેહન...૭ સમક્તિ ગજ ઉપશમ અંબાડી, જ્ઞાન કટક બળ કીધું, ખિમાવિય જિન ચરણ રમણ સુખ,
રાજ પિતાનું લીધું. મેહન...૮
s
- ૧૦ - નિત્ય સમરૂં સાહિબ સયણ, નામ સુણતાંશીતલ વયણ, જિન દરિસર્ણ વિકસે નયણ, ગુણ ગાતાં ઉલસે વયણું રે, શંખેશ્વર સાહિબ સાચે,
બીજાને આશરે કાચો રે, શંખેશ્વર૦ ૧. દ્રવ્યથી દેવ દાનવ પૂજે,
ગુણ શાન્તરૂચિ પણું લીજે, અરિહા પદ પજજવ છાજે,
મુદ્રા પદ્માસન રાજે રે, શંખેશ્વર૦ ૨ સંવેગે તજી ઘર વાસ,
પ્રભુ પાર્શ્વના ગણધર થાશે, તવ મુક્તિપુરીમાં જાશો,
ત્રણે લેકમાં વયણે ગવાશો રે, શંખેશ્વર૦ ૩
Jain Education Internationārivate & Personal Useverly.jainelibrary.org