________________
[૮] = એમ દામોદર જિન વાણી,
આ ષાઢી શ્રા વકે જાણી, જિન વંદી નિજ ઘર આવે,
પ્રભુ પાશ્વની પ્રતિમા ભરાવે રે, શંખેશ્વર ૪ ત્રણ કાલ તે ધૂપ ઉખે,
ઉપકારી શ્રી જિન સેવે, પછી તે વૈમાનિક થા,
તે પ્રતિમા પણ તીહાં લાવે રે, શંખેશ્વર ૫ ઘણા કાળ પૂછ બહુમાને,
વળી સૂરજ ચદ્ર વિમાને, નાગકના કષ્ટ નિવાર્યા
જ્યારે પ્રભુ પાર્શ્વ પધાર્યા રે, શંખેશ્વર ૬ યદુ સૈન્ય રહ્યું રણ ઘેરી
છે ત્યા નવિ જા એ વૈરી, જરાસંઘે જરા તવ મેલી,
હરિ બલ વિના સઘળે ફેલી રે, શંખેશ્વર૦ ૭ મીશ્વર ચોકી વિશાલી,
અ ડ્રમ કરે વન મા લી, તુ ઠી ૫ ઘા વ તી બા લી,
આપે પ્રતિમા ઝાકઝમાલી રે, શંખેશ્વર૦ ૮ પ્રભુ પાર્શ્વની પ્રતિમા પૂછ,
બળવંત જરા તવ ધ્રુજી, છટકાવ હવણ જળ જેતી,
જાદવની જરા જાય રેતી રે, શંખેશ્વર૦ ૯.
Jain Education Internationarivate & Personal Usevenly.jainelibrary.org