________________
, પરણી
- ૮ - પરમાતમ પરમેસરૂ, જગદીશ્વર જિનરાજ, જગ બંધવ જગભાણુ, બલીહારી તુમ તણી,
ભવજલધિમાંહી જહાજ, ૧ તારક વારક મેહને, ધારક નિજ ગુણ ઋદ્ધિ, અતિશયવંત ભદંત રૂપાળી, શિવવધૂ, પરણી લહી નિજ સિદ્ધિ ૨ જ્ઞાન દર્શન અનંત છે, વળી તુજ ચરણ અનંત, એમ દાનાદિ અનંત ક્ષાયિક ભાવે થયા, ગુણ અનંતાનંત, ૩ બત્રીશવણું સમાય છે, એક જ શ્લેક મોઝાર, એક વર્ણ પ્રભુ તુજ ન માએ જગતમાં, કેમ કરી ભૃણએ ઉદાર, ૪ તુજ ગુણ કેણ ગણું શકે, જે પણ કેવલ હાય, આવિર્ભાવથી તુજ સયલ ગુણ માહરે, પ્રચ્છન્નભાવથી જોય, ૫ શ્રી પંચાસરા પાસજી, અરજ કરૂં એક તુજ, આવિર્ભાવથી થાય દયાળ કૃપાનિધિ, કરૂણા કીજે મુજ, ૬ શ્રી જિન ઉત્તમ તાહરી, આશા અધિક મહારાજ, પદ્મ વિજય કહે એમ લહં શિવનગરીનું, અક્ષય અવિચલ રાજ, ૭
એમ દાનત છે, વળી
મેહન મુજ ને રાજ, તુમ સેવામાં રહીશું, વામાનંદન જગદાનંદન, જેહ સુધારસ ખાણ, મુખ મટકે લેચનને લટકે, લે ભાણે ઈન્દ્રા . મોહન...૧ ભવપટ્ટણ ચિહું દિશિ ચારે ગતી, ચોરાશી લાખ ચૌટા, ક્રેધ માન માયા લોભાદિક, ચાવટીઆ અતિ ખાટા. મેહન...૨ મિથ્યા મેતે કુમતિ પુરેહિત, મદનસેનાને તે રે, લાંચ લઈ લખ લેક સંતાપે, મેહ કંદપને જેરે. મોહન...૩
Jain Education InternationBrivate & Personal Usevoply.jainelibrary.org