________________
=[૫]
તું નિદ્રવ્ય પરમપદવાસી, હું તે દ્રવ્યને ભેગી. તું નિર્ગુણ હું તે ગુણધારી હું કમી તું અભોગી રે, સાંઈ૩ તું તે અરૂપી ને હું રૂપ, હું રાગી તું નિરાગી. તું નિરવિષ હું તે વિષધારી, હું સંગ્રહી તું ત્યાગી રે, સાંઈ ૪ તાહરે રાજ નથી કેઈ એકે, ચૌદ રાજ છે મારે રે. માહરી લીલા આગળ જતાં, અધિકું શું છે તાહરે રે, સાંઈ. ૫ પણ તું મટે ને હું છેટો, ફેગટ કુત્યે શું થાય? ખમ એ અપરાધ અમારે, ભક્તિ વશે કહેવાય રે, સાંઈ ૬ શ્રી શંખેશ્વર વામાનંદન, ઉભા એલગ કીજે. રૂપ વિબુધને મેહન પભણે, ચરણની સેવા દીજે રે, સાંઈ. ૭
- ૭ - રાતા જેવાં કુલડાં, શામળ જેવો રંગ, આજ તારી આંગીનો કાંઈ રૂડે બન્યો રંગ, પ્યારા પાસજી હે લાલ, દીન દયાળ, મુને નયણે નિહાળ. ૧ જેગીવાડે જાગતે ને, માતે ધીંગડ મલ, શામળ સહામણે કાંઈ, જીત્યા આઠે મલ, વ્યારા. ૨ તું છે મારે સાહિબને, છું તારો દાસ, આશા પુરે દાસની કાંઈ, સાંભળી અરદાસ, પ્યારા ૩ દેવ સઘળા દીઠા તેમાં, એક જ તું અવલ્લ, લાખેણું છે લટકું તારૂં, દેખી રીઝે દિલ્લ, પ્યારા. ૪ કેઈ નમે પીરને ને, કેઈ નમે રામ, ઉદયરત્ન કહે પ્રભુજી, મારે તુમ શું કામ,
યારા.
૫
Jain Education Internation Private & Personal Usevaply.jainelibrary.org