________________
[]= જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હવે રે, ભૂંગી ઈલિકાને ચટકાવે, તે ભગી જન જેવે રે, પટ૦ ૭ ચૂર્ણિ ભાષ્ય સૂત્ર નિયુક્તિ, વૃત્તિ પરંપરા અનુભવ રે, સમય પુરૂષના અંગ કહા એ, જે છેદે તે દુભવ રે, ૧૮૦ ૮ મુદ્રા બીજ ધારણા અક્ષર, ન્યાસ અરથ વિનિયોગે રે, જે ધ્યાવે તે નવિ વંચજે, કિયા અવચંક ભેગે રે, વટ૯ છત અનુસાર વિચારી બોલું, સુગુરૂ તથાવિધ ન મિલે રે, કિરિયા કરીનવિ સાધી શકીએ,એ વિખવાદચિત્ત સઘળે રે, ષટ ૧૦ તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહીએ રે, સમય ચરણ સેવા શુદધ દેજે, જેમ આનંદઘન લહીએ રે, ષટ. ૧૧
- ૩ -
મુજ મન પંકજ ભમરલે, શ્રી નમિ જિન જગદીશે રે, ધ્યાન ધરું નિત્ય તુમ તણું, નામ જપું નિશદિશે રે, મુજ ૧ ચિત્ત થકી કદીએ ન વિસરે, દેખીએ આગલે ધ્યાને રે, અંતર જાપથી ભણીએ, દૂર રહ્યાં અનુમાને રે, મુજ ૨ તું ગતિ તું મતિ આશરે, તુંહી જ બાંધવા માટે રે, વાચક યશ કહે તુજ વિના, અવર પ્રપંચ તે ખેટે રે, મુજ ૦ ૩
Jain Education InternationBrivate & Personal Usevaly.jainelibrary.org