SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ [es] અમ વેળા કિમ આજ, વિલખ કરી રહ્યા લલના, જાણે છે મહારાજ, સેવકે ચરણાં ગહ્યાં લલના, મન માન્યા વિણુ માહરૂ, નવ છેટું કદા લલના, સાચા સેવક તે જે, સેવ કરે સદા લલના૦ ....પ્ વપ્રા માત સુજાત, કહાવા શું ઘણું લલના, આપે। ચિદાનંદ દાન, જનમ સલેા ઘણુ* લલના, જિન ઉત્તમ પદ પદ્મ, વિજય પદ દીજીએ લલના, રૂપવિજય કહે સાહિબ, મુજરા લીજીએ લલના ..... ૨ ષટ દરિસણ જિન અંગ ભણીજે, ન્યાસ ષડંગ જો સાધે રે, નમિ જિનવરના ચરણુ ઉપાસક, ષટ દરસણુ આરાધે રે, ટ૦ ૧ જિન સુર પાદપ પાય વખાણા, સાંખ્ય ચેાગ દોય ભેદે ૨, આતમ સત્તા વિવરણ કરતાં, લહેા દુગ માઁગ અખેદે રે, ષટ૦ ૨ ભેદ અભેદ સુગત મીમાંસક, જિનવર દોય કર ભારી રે, લેાકાલેાક અવલંબન ભજીએ, ગુરૂગમથી અવધારી રે, ષટ૦ લેાકાયતિક કુખ જિનવરની, અશ વિચાર જો કીજે રે, તત્ત્વ વિચાર સુધારસ ધારા, ગુરૂગમ વિષ્ણુ કેમ પીજે રે, ટ૦ ૪ * Jain Education InternationBrivate & Personal Use Only.jainelibrary.org } જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરગ બહિરંગે રે, અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે, ટ૦ ૫ જિનવરમાં સઘળાં દર્શન છે, દશને જિનવર ભજના રે, સાગરમાં સઘળી તિટની સહી, તિટનીમાં સાગર ભજના રે, ૧૮૦ ૬
SR No.004801
Book TitleSiddhibhuvan Prachin Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherKeshavji Hirji Gogari Mumbai
Publication Year1985
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy