________________
શ્રી નેમિનાથ જિન સ્તવને
પરમાતમ પૂરણ કલા, પૂરણ ગુણ છે પૂરણ જન આશ, પૂરણ દષ્ટિ નિહાળીએં, ચિત્ત ધરીઍ હે અમચી અરદાસ,
પરમાં ૧ સવ દેશ ઘાતી સહ, અઘાતી કરી ઘાત દયાળ, વાસાકીએ શિવ મંદિરે મહેવિસરી હો ભમતે જગજાળ,
પરમા. ૨ જગતારક પદવી લહી, તાર્યા સહી હૈ અપરાધી અપાર, તાત કહે મેહે તારતાં, કિમ કીની હે ઈણ અવસર વાર,
પરમા. ૩ માહ મહા મદ છાકથી, હું છકીએ હે નહિં શુદ્ધ લગાર, ઉચિત સહી ઈણે અવસરે, સેવકની હે કરવી સંભાળ,
પરમા૦ ૪ મેહ ગયા જે તારશે, તીણ વેળા હે કહો તુમ ઉપગાર, સુખ વેળા સ્વજન ઘણું, દુઃખ વેળા હા વિરલા સંસાર,
પરમા૦ ૫ પણ તુમ દરિશન વેગથી, હદયે હૈ અનુભવ પ્રકાશ, અનુભવ અભ્યાસ કરે, દુઃખદાયી હે સહુ કમ વિનાશ,
પરમા૦ ૬ કર્મ કલંક નિવારીને, નિજરૂપે હે રમે રમતા રામ, લહત અપુરવ ભાવથી, ઈણ રીતે હો તુમ પદ વિશરામ,
પરમા ૭ ત્રિકરણ યોગે વિનવું, સુખદાયી શિવાદેવીના નંદ, ચિદાનંદ મનમેં સદા, તમે આ હે પ્રભુ નાણુ દિણંદ,
પરમા૦ ૮
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org