________________
—[૭૧] વીણા બજાવે વાલહી રે, લળી લળી જિનગુણ ગાય, ચિર જીવો એ બાલુડે રે, જીમ કંચનગિરિરાય સખી. -૩ કઈ કરમાં વીંજણ ગ્રહી રે, વજે હરખે વાય, ચતુરા ચામર ઢળતી રે, સુરવધૂ મન મલકાય, સખી. –૪ નાચે સાચે પ્રેમથી રે, રાચે માચે ચિત્ત, જાચે સમકિત શુધ્ધતા રે, ભવજલ તરણ નિમિત્ત, સખી. -૫ ઉર શિર સ્કંધ ઉપર પરે રે, સુરવધૂ હડાહડી જગ તિલક ભાલે ધરી રે, કરતી મેડા મડી, સખી. -૬ તવ સુરપતિ સુરગિરિ શિરે રે, નમન કરે કર જોડી, તીર્થોદક કુંભા ભરી રે, સાઠ લાખ એક કેડી, સખી. ૭ જિન જનની પાસે ઠવી રે, વરસી રયણની રાશી, સુરપતિ નંદીશ્વર ગયા રે, ધરતાં મને ઉલ્લાસ, સખી. -૮ સુરપતિ નરપતિએ કે રે, જન્મ ઓચ્છવ અતિ ચંગ, મલિ જિર્ણ પદ પદ્મશું રે, રૂપવિજય ધરે રંગ, સખી. –
Jain Education InternationPrivate & Personal Usen@mby jainelibrary.org
Jain Education Internation Private & Personal Usevomly.jainelibrary.org