________________
-
- - -
- -
ચાલીશ સહસ મહામુનિ જેહના, રત્નત્રય આધાર, સહસ પંચાવન સાહણ જાણે, ગુણમણિરયણ ભંડાર, જિનપ શત સમ ન્યૂન, સહસ પંચાવન, વરસ કેવલ ગુણ ધરતા, વિચરે વસુધા ઉપર જિન), બહુ ઉપકારને કરતા, જિનજીક ૬ કેવલનાણુ કલ્યાણક જિનનું, જે ભવિઅણ નિત્ય ગાવેજી જિન ઉત્તમ પદ પદ્મ પ્રભાવે, શુધિ રૂપ તે પાવે, જિનy૦ ૭
-૪તુજ મુજ રીઝની રીત, અટપટ એહ ખરીરી, લટપટ નવે કામ, ખટપટ ભાંજ પરીરી. ...... મલ્લિનાથ તુજ રીઝ, જન રીઝે ન હુએરી, દેય રીઝણને ઉપાય, સામું કઈ ન જુએરી. દુરારાધ્ય છે લેક, સહુને સમ ન શશીરી, એક દુહવાએ ગાઢ, એક જે બોલે હસીરી. લોક લકત્તર વાત, રીઝ છે દેય જાઈરી, તાત ચંદ્રધુરી પૂજ્ય, ચિંતા એહ હુઈરી. રીઝવે એક સાંઈ, લેક તે વાત કરી, શ્રી નવિજય સુશિષ્ય, એહીજ ચિત્ત ધરેરી
- ૫ - મિથિલા તે નયરી દીપતી રે, કુંભ નૃપતિ કુલ હંસ, મલિ જિણુંદ સેહામણે રે, સયલ દેવ અવતંસ, સખી સુણ કહીએ રે, મારે જિન મેહનવેલી,
હીઅડે વહીએ રે -૧ છપ્પન દિશીકુમરી મલી રે, કરતી જન્મના કાજ, હે જાલી હરખે કરી રે, હુલાવે જિનરાજ ..સખી. -૨
on
,
.........૫
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org