________________
તીર્થંક કુંભા લાવે રે, પ્રભુને સિ`હાસન ઢાવે રે, સુરપતિ ભકતે નવરાવે, મલ્ટિજિન
મલ્ટિજિન...................
વસ્ત્રાભરણે શણગારે રે, ફુલમાલા હૃદય પર ધારે રે, દુઃખડાં ઇન્દ્રાણી ઉવારે, મલ્લિજિન૦
....... ......
=[se]
મલ્યા સુરનર કાડાકીડી રે, પ્રભુ આગે રહ્યા કર જોડી રે, કરે ભક્તિ યુક્તિ મર્દ માડી, મલ્લિજિન............. મૃગશિર સુદિની અનુઆળી રે, એકાદશી ગુણુની આલી રે, વર્યાં સયમવધૂ લટકાળી, મલ્લિજિન૦ ................. દીક્ષાકલ્યાણક એહ રે, ગાતાં દુઃખ ન રહે રે રે, લહે રૂપ વિજય જસ નેહા મલિન્જિન૰
.............
-૩
મલ્લિ જિનેશ્વર અરચિત કેસર, અલવેસર અવિનાશીજી, પરમેશ્વર પૂરણપદ ભાકતા, ગુણુ રાશી શિવવાસી, જિનજી ધ્યાવેાજી, મલિજિણું મુળુિં, ગુણ ગણુ ગાવેાજી ૧ મૃગશિર સુદિ એકાદશી દિવસે, ઉપન્યુ કેવલનાથુજી, લેાકાલાક પ્રકાશક ભાસક, પ્રગટયા અભિનવ ભાણુ જિનજી॰ ૨ મત્યાદિક—ચઉનાણુનુ’ ભાસન, એહમાં સકલ સમાયજી, ગ્રહ ઉડુ તારા ચન્દ્રપ્રભા જીમ, તરણી તેજમાં જાય જિનજી૦ ૩ જ્ઞેય ભાવ વિ જ્ઞાને જાણે, જે સામાન્ય વિશેષજી, આપ સ્વભાવે રમણ કરે પ્રભુ, તજી પુદ્ગલ સ'કલેશ, જિનજી૦ ૪
Jain Education InternationBrivate & Personal Use Only.jainelibrary.org