________________
[૬૮]= દાન વિધન વારી સહુ જનને, અભયદાન પદ દાતા, લાભ વિઘન જગ વિઘન નિવારક,
પરમ લાભ રસ માતા હે મલ્લિ૦ ૮ વીય વિઘન પંડિતવી હણી, પૂરણ પદવી ચેગી, ભેગે પગ દેય વિઘન નિવારી,
પૂરણ ભાગ સુગી હે મલ્લિ. ૯ એમ અઢાર દૂષણ વજિત તન, મુનિજન વંદે ગાયા, અવિરતિ રૂપક દેવ નિરૂપણ,
નિષણ મન ભાયા હૈ મલિ. ૧૦ ઈવિધ પરખી મન વિશરામી, જિનવર ગુણજે ગાવે, દીનબંધુની મહેર નજરથી,
આનંદઘન પદ પાવે છે મલ્લિ૦ ૧૧
- ૨ -
પંચમ સુરલેકના વાસી રે, નવ લેકાંતિક સુવિલાસી રે, કરે વિનતિ ગુણની રાશી, મલ્લિજિન નાથજી વ્રત લીજે રે, ભવિજીવને શિવસુખ દીજે, મહિલજિન .......૧ તમે કરૂણરસ ભંડાર રે, પામ્યા છે ભવજલ પાર રે, સેવકને કર ઉધ્ધાર, મલ્લિજિન ... ......૨ પ્રભુ દાન સંવત્સરી આપે રે, જગનાં દારિદ્ર દુઃખ કાપે રે, ભવ્યત્વપણે તસ સ્થાપે, મલિજિન . ૩ સુરપતિ સઘળા મળી આવે રે, મણિ રયણ સેવન વરસાવે રે, પ્રભુ ચરણે શીશ નમાવે, મલિજિન ૪
Jain Education Internationrivate & Personal Usevamly.jainelibrary.org