________________
શ્રી મલ્લિનાથ જિન સ્તવના
-૧સેવક ક્રિમ અવગણીએ હા મલ્ટિજિન એ અખ શેાભા સારી, અવર જેહુને આદર અતિ દીએ,
તેહને મૂલ નિવારી હૈા મલ્લિ॰૧
જ્ઞાનસ્વરૂપ અનાદિ તુમારૂ, તે લીધુ' તમે તાણી, જુઓ અજ્ઞાનદશા રીસાવી.
જાતાં કાણુ ન આણી હૈા મલ્લિ૦ ૨
નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવસ્થા આવી, નિદ્રા સુપન દશા રીસાણી,
જાણી ન નાય મનાવી હા મલિ ૩
સમકિત સાથે સગાઇ કીધી, સ્વપરિવાર શું ગાઢી, મિથ્યામતિ અપરાધણુ જાણી,
ઘરથી બાહિર કાઢી હા મલિ૦ ૪
હાસ્ય અરતિ રતિ શાક દુગછા, ભય પામર કરસાલી, નાકષાય ગજશ્રેણી
ચડતાં, શ્વાનતણી ગતિ આલી હૈ। મલ્લિ૦ ૫
રાગદ્વેષ અવિરતિની પરિણતી, એ ચરણમેાહના ચૈદ્ધા વીતરાગ પરિણતિ પરિણમતાં,
ઉઠી નાઠા શ્રેષ્ઠા હૈ। મલ્લિ૦ ૬
વેદાય કામા પિરણામા, કામ્યસ સહુ ત્યાગી, નિ:કામી કરૂ છુા ૨સ સાગ૨,
અનંત ચતુષ્ટપદ પાગી હા મલ્લિ॰ છ
Jain Education InternationBrivate & Personal Use Only.jainelibrary.org