________________
શ્રી મુનિસુવ્રત સ્વામીનાં સ્તવનો
મુનિસુવ્રત કીજે મયા રે, મનમાંહીં ધરી મહેર, મહેર વિહણ માનવી કે, કઠણ જણાયે કહેર, જિનેશ્વર, તું જગનાયક દેવ, તુજ જગહિત કરવા ટેવ, જિનેશ્વર, બીજા જુએ કરતાં સેવ, જિનેશ્વર અરહ ક્ષેત્રની ભૂમિકા રે, સીચે કૃતારથ હેય, ધારાધર સઘળી ધરારે, ઉધરવા સજજ જોય, જિનેશ્વર-૨ તે માટે અશ્વ ઉપરે રે, આણી મનમાં મહેર, આપે આવ્યા આફણી રે, બેધવા ભરૂઅચ્છ શહેર, જિનેશ્વર૦ ૩ અણુપ્રાથના ઉદધર્યા રે, આપે કરીઅ ઉપાય, પ્રાર્થતા રહે વિલવતા રે, એ કુણ કહીએ ન્યાય, જિનેશ્વર૦ ૪ સંબંધ પણ તુજ મુજ વિચે રે, સ્વામી સેવક ભાવ, માન કહે હવે મહેરને રે, ન રહ્યો અજર પ્રસ્તાવ, જિનેશ્વર૦ ૫
જય જય મુનિસુવ્રત જગદીશ, વરસે વાણી ગુણ પાંત્રીશ, વારે ઘાતી સુડતાલીશ, જેહથી પ્રગટે રે,
જેહથી પ્રગટે ગુણ એકવીશ રે, મુ|િ તેરી દેશના સુખખાણી, સુખખાણી રે, '
જાણી રે, મુર્ણિદા તોરી. જેહથી લાજે સાકર પાણી રે, મુર્ણિમા તેરી,
એ તે ધમરાય પટરાણી રે –
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org