SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિ જિનેશ્વર સાહિબ વદો, અનુભવ રસને કંદરે, મુખ મટક ચનને લટકે, મોહ્યા સુરનર વંદો રે... શાંતિ ૧ મેજર દેખીને કોયલ ટહુકે, મેદ ઘટા જિમ મેરે રે, તીમ જિનપ્રતિમા નિરખી હરખું, વળી જીમ ચંદ ચરો રે. શાતિ ૨ જિનપ્રતિમા જિનવર શી ભાખી, સૂત્ર ઘણું છે સાખી રે, સુરનર મુનિવર વંદન પૂજા, કરતાં શિવ અભિલાષી રે.... શાંતિ ૩ રાયપણી એ પ્રતિમા પૂજી, સૂર્યાભ સમકિતધારી રે, જીવાભિગમ પ્રતિમા પૂજી, વિજય દેવ અધિકારી રે... શાંતિ ૪ જિનવર બિંબ વિના નવિ વંદ, આણંદજી એમ બેલે રે, સાતમે અંગે સમકિત મૂલે, અવર નહિં તસ તેલ રે. શાંતિ ૫ જ્ઞાતાસૂત્રે દ્રૌપદી પૂજા, કરતી શિવસુખ માગે છે, રાય સિદ્ધારથે પ્રતિમા પૂછ, કલ્પસૂત્રમાંહિ રાગે રે.. શાંતિ ૬. વિદ્યાચારણ મુનિવરે વંદી, પ્રતિમા પાંચમે અંગે રે, અંધાચારણ મુનિવરે વંદી જિનપડિમા મન રંગે રે... શાંતિ ૭ આય સુહસ્તિસૂરિ ઉપદેશે, ચા સંપ્રતિ રાય રે, સવા કોડ જિનબિંબ ભરાવ્યા, ધન્ય ધન્ય તેહની માય રે...... શાંતે ૮ Jain Education Internationārivate & Personal Useverly.jainelibrary.org
SR No.004801
Book TitleSiddhibhuvan Prachin Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherKeshavji Hirji Gogari Mumbai
Publication Year1985
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy