________________
-
૫
શાન્તિ જિનેશ્વર સાહિબા રે, શાન્તિ તણા દાતાર, અંતરજામી છે. માહરા રે, આતમના આધાર શાન્તિ ....૧
[૫૯]
ચિત્ત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે મળવાને કાજ, નયન ચાહે પ્રભુ નિરખવા રે, દ્યો દિરસન મહારાજ, શાન્તિ ...૨
પલક ન વિસરો મન થકી રે, જેમ મેારા મન મેહ, એક પ્રખા કેમ રાખીએ રે રાજ કપટના નેહુ, શાન્તિ ...૩
નેહ નજરે નિહાળતા રે, વાધે ખમણેા વાન, અખુટ ખજાના પ્રભુ તાડુરા રે, દીજીએ વાંછિત દાન, શાન્તિ ...૪
આશ કરે જે કાઇ આપણી રે, નવી મુકીએ નિરાશ, સેવક જાણીને આપણે રે, દીજીએ તાસ દીલાસ, શાન્તિ ....પ
દાયકને દેતાં થકા રે, ક્ષણ નવિ લાગે વાર, કાજ સરે નિજ દાસના રે, એ મેટા ઉપકાર, શાન્તિ ...૬
એહવું જાણીને જગ ધણી રે, દિલમાંહી ધરો પ્યાર, રૂપવિજય વિરાયને રે, માહન જય જયકાર, શાન્તિ ...૭
5
*
Jain Education InternationBrivate & Personal Use Only.jainelibrary.org