________________
મોકલી પ્રતિમા અભયકુમારે, દેખી આદ્રકુમારે રે, જાતિ સ્મરણે સમકિત પામી, વરીએ શિવસુખ સાર રે...
શાંતિ ૯ ઈત્યાદિક બહુ પાઠ કહ્યા છે. સૂત્રમાંહિ સુખકારી રે, સૂત્રણે એક વરણ ઉત્થાપે, તે કો બહુલ સંસારી રે...
શાંતિ ૧૦ તે માટે જિન આણધારી કુમતિ કદાગ્રહ વારી રે, ભક્તિ તણા ફળ ઉત્તરાધ્યયને, બેલિબીજ સુખકારી રે...
શાંતિ ૧૧ એક ભવે દેય પદવી પામ્યા સોળમા શ્રી જિનરાય રે, મુજ મન મંદિરીએ પધરાવ્યા, ધવલ મંગલ ગવરાય રે...
શાંતિ ૧૨ જિન ઉત્તમપદ રૂપ અનુપમ, કીતિ કમલાની શાળા રે, જીવવિજય કહે પ્રભુજીની ભકિત, કરતાં માંગલમાળારે...
શાંતિ ૧૩ છે કા
મારે મુજ ને રાજ સાહેબ શાતિ સલુણા અચિરાજીના નંદન તેરે, દક્ષિણ હેતે આવે, સમકિત રીઝ કરેને સ્વામી, ભકિત ભેટશું લાવ્ય, મારે દુઃખભંજન છે બિરૂદ તુમારૂં અમને આશા તુમારી, તમે નીરાગી થઈને છુટ, શી ગતિ હશે હમારી, મારે ૨
Jain Education Internation Private & Personal Usevamly.jainelibrary.org