________________
[૪૮]
જ્ઞાન અનંતુ તારે રે, દરિસન તાહરે અનંત,
સુખ અનંતમય સાહિબા રે, વીરજ પણ ઉલ્લલ્યું અનંત, અનંત જિન આપજે રે, મુજને એહ અનંતાં ચાર, મુજને અવરશું નહીં પ્યાર, તુજને આપતાં શી વાર?
એ છે તુજ યશને ઠાર, અનંત જિન, આપ જો રે...૦ ૧ આપ ખજાને ન ખેલ રે, નહી મળવાની ચિંત, મારે પોતે છે સવે રે, વચ્ચે આવરણની ભીંત, અનંતજિન ૨ તપ જપ કિરિઆ મેઘરે રે ભાંગી પણ ભાંજી ન જાય, તે તુજ આણાં લહે થકે રે, હેલામાં પરહી થાય, અનંતજિન. ૩ માતા મરૂદેવા ભણી રે, શ્રી જિન ત્રષભ દીધ, આપ પરાયું વિચારતાં રે, એમ કેમ વીતરાગતા સિધ્ધ,
અનંતજિન. ૪ તે માટે તસ અરથી આ રે, પ્રાર્થતા જે કઈ લેક, તેને આપણે આપણું રે, તહાં ન ઘટે કરાવવી ટોક,
અનંતજિન ૫ તેહને તેનું આપવું રે, તેમાં જે ઉપજે છે ? પ્રાથના કરતાં તાહરે રે, નહી પ્રભુતાઈને છેદ, અનતજિન ૬ પામ્યા પામે પામશે રે, જ્ઞાનાદિક જે અનંત, તે તુજ આણ લહે થકે રે, કહે માનવિજય ઉલ્લસંત
અનંતજિન૭
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org