________________
- ૪ - અનંત જિર્ણોદ મુણિંદ ઘનાઘન ઉમલ્લો રે, ઘના સકલ અશોકની છાંહી સભર છાંહી રહ્યો છે, સભર છન્નત્રયી ચઉપાસ ચલંતાં વાદળાં રે, ચલતાં ચંચળ દિશ ચામર બગપરે ઉજળા રે, બગપરે ભામંડળની તિ ઝબુકે વિજળી રે, ઝબુકે રત્નસિંહાસન ઈન્દ્રધનુષ શેભા મિલી રે, ધનુષ ગુહિરે દુંદુહિનાદ આકાશે પુતે રે, આકાશે. ચઉહિ દેવનિકાય મયૂર નચાવતે રે મયૂર૦ બહુવિધ કુલ અમૂલ સુગધિ વિસ્તરે છે, સુગંધિ બાર પરખદા નયન સરસીઓ કરે રે, સરસી. સુજશાનંદન વયણ સુધારસ વરસતે રે, સુધા ભવિક હદય ભૂપીઠ રોમાંચ અંકુરત રે માંચક ગણધર ગિરિવર શૃંગથી પસરી સુરસરી રે, પસરી નયગમ ભંગપ્રમાણુ તરંગે પરવરી રે, તરગે કોંધ દાવાનલ શાંતિથી શીતલ ગુણ વહે રે, શીતલ અશુભ કરમ ઘનઘામ સમાધિ સુખ લહે રે, સમાધિ વિકસિત સંયમ શ્રેણી વિચિત્ર વનાવલી રે, વિચિત્ર આશ્રવ પંચ જવાસ કે મૂળ સંતતિ બળી રે, મૂળ, પ્રસ સુથ સુકાલ દુકાલ ગયે ટળી રે, દુકાલ૦ સમાવિજય જિન સંપદ વરવા ઋતુ ફળી રે, વરવા
૩
1
કપ
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org