________________
=[૪૭] ફળ અનેકાંત કિરિઆ કરી બાપડા,
રડવડે ચાર ગતિ માંહી લેખે. ધાર૦ ૨ ગચ્છના ભેદ બહુ નયણે નિહાળતાં,
તવની વાત કરતાં ન લાજે, ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં,
મેહનડીઆ કળિકાળ રાજે. ધાર૦ ૩ વચન નિરપેક્ષ વ્યવહાર જુઠે કહ્યો,
વચન સાપેક્ષ વ્યવહાર સાચે, વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ,
સાંભળી આદરી કાંઈ રાચે. ધાર૦૪ દેવગુરુ ધર્મની શુદ્ધિ કહે કીમ રહે?
કેમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણે? શુદ્ધ શ્રદ્ધાન વિણ સવ કિરિઆ કહી,
છાર પર લીંપણું તે જાણે ધાર. ૫ પાપ નહી કે ઉસૂત્ર ભાષણ જિ,
ધર્મ નહી કઈ જગસૂત્ર સરીખે, સૂત્ર અનુસાર જે ભવિક કિરિએ કરે,
તેનું શુદ્ધ ચારિત્ર પર. ધાર. ૬ એહ ઉપદેશ સાર સંક્ષેપથી,
જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે, તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી,
નિયત આનંદઘન રાજ પાવે. ધાર ૭
ક
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org