________________
શ્રી અનંતનાથ જિન સ્તવને
શ્રી અનંત જિન શું સાહેલડી,
ચળમઠને રંગ રે ગુણવેલડી, સાચે રંગ તે ધમ, ,, બીજો રંગ પતંગ રે , -૧ ધર્મ રંગ જીરણ નહી, એ દેહ તે છરણ થાય છે , સેનું તે વિણસે નહી, , ઘાટ ઘડામણ જાય રે. , -૨ ત્રાંબુ જે રસ વધીઉં, , તે હોય જાચું હેમ રે , ફરી ત્રાંબું તે નવ હુએ, , એ હવે જગગુરૂ પ્રેમ કરે. , -૩ ઉત્તમ ગુણ અનુરાગથી, , લહીએ ઉત્તમ ઠામ રે, ઉત્તમ નિજ મહિમા વધે , દીપે ઉત્તમ ધામ . -૪ ઉદક બિંદુ સાયર ભ, , જીમ હોય અક્ષય અભંગ , , વાચક યશ કહે પ્રભુ ગુણે, , તમ મુજ પ્રેમ પ્રસંગ રે. , -૫
ધાર તરવારની સેહિલી દેહિલી,
- ચૌદમાં જિનતાણું ચરણ સેવા, ધાર પર નાચતાં દેખ બાજીગર,
સેવના ધાર પર રહે ન દેવા. ધા૨૦ ૧ એક કહીએ સેવીએ વિવિધ કિરિઆ કરી,
ફળ અનેકાંત લોચન ન દેખે,
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org