________________
સેવો ભવિઆ વિમલ જિનેશ્વર, દુલહા સજજન સંગાજી, એહવા પ્રભુજીનું દરિસણ લેવું, તે આળસ માંહે ગંગાજી-સે ૧ અવસર પામી આળસ કરશે, તે મુરખમાં પહેલજી, ભુખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલેજી-સે ૨ ભવ અનંતમાં દરિસણ દીઠું, એહવા પ્રભુ દેખાડે , વિકટથી જે પળ પળી, કમ વિવર ઉઘાડેછ-સે ૩. તત્વપ્રીતિકર પાણી પાએ, વિમલા લેકે આજીજી, લોયણ ગુરુ પરમાત્ર દીએ તવ ભ્રમ નાખે સવિ ભાંજીજી-સે. ૪ ભ્રમ ભાંગે તવ પ્રભુ શું પ્રેમ, વાત કરૂં મન બોલી, સરલતણે જે હૈડે આવે, તેહ બતાવે બેલી-સેપ શ્રી નયવિજય વિબુધ ય સેવક, વાચક યશ કહે સાચું છે, કેડી કપટ જે કઈ દેખાવે, તેહી પ્રભુ વિણ નવિ રાચુંછ-સે. ૬
Jain Education InternationBrivate & Personal Usevoply.jainelibrary.org