________________
શ્રી વિમલનાથ જિન સ્તવને
દુખ દેહગ દરે ટળ્યાં રે, સુખ સંપદ શું ભેટ, ધીંગ ધણી માથે કીઓ રે, કુણ ગંજે નર પેટ, વિમલ જિન, દીઠા લેયણે આજ, મ્હારાં સિધ્યાં વંછિત કાજ વિમલ જિન, દીઠા લેયણ આજ... ૧ ચરણ કમલ કમલા વસે રે, નિર્મળ થિરપદ દેખ, સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર પેખ, વિમલ૦ ૨ મુજ મન તુજ પદ પંકજે રે, લીને ગુણ મકરંદ, રંક ગણે મંદર ધરા રે, ઈન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર,
વિમલ૦ ૩ સાહિબ સમરથ તું ધણું રે, પા પરમ ઉદાર, મન વિસરામી વલહે રે, આતમ આધાર, વિમલ૦ ૪ દરિસણ દીઠે જિન તણું રે, સંશય ન રહે વેધ. દિનકર કર ભર પસરતાં રે, અંધકાર પ્રતિષેધ, વિમલ૦ ૫ અભિય ભરી મુરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય, શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હય, વિમલ૦ ૬ એક અરજ સેવક તણી રે, અવધારે જિન દેવ, કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ સેવ, વિમલ૦ ૭
;
જ
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org