________________
[૩]
Gન મ
- ૨ - શ્રી શીતલ જિન ભેટીએ, કરી ચેખું ભક્ત ચિત્ત હો, તેથી કહો છાને કર્યું, જેહને સોંપ્યા તન મન વિત્ત હે, શ્રી. ૧ દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે કુપ છે, તે બહુ ખજુઓ તગતગે, તું દિનકર તેજ સરૂપ હે, શ્રી. ૨ માટે જાણી આદય, દારિદ્ર ભાજો જગતાત હો, તું કરૂણાવંત શિરોમણી, હું કરૂણાપાત્ર વિખ્યાત હે, શ્રી ૩ અંતરજામી સવિ લહ, અમ મનની જે છે વાત , મા આગળ મોસાળના, યા વરણવવા અવદાત હે ? શ્રી. ૪ જાણે તે તાણે કહ્યું ? સેવાફળ દીજે દેવ હો, વાચક યશ કહે ઢીલની, એ ન ગમે મુજ મન ટેવ હે, શ્રી. ૫
*
જ
Jain Education Internation Private & Personal Usev@mily.jainelibrary.org