________________
શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન
-૧તમે બહુ મૈત્રી રે સાહિબા, મારે તે મન એક, તુમ વિણ બીજો રે નવિ ગમે, એ મુજ મેટી રે ટેક,
શ્રી શ્રેયાંસ કૃપા કરે..૧ મન રાખે તમે સવિતણાં, પણ કહ એક મળી જાઓ, લલચાવે લખ લેકને, શાથી સહજ ન થાઓ? શ્રી શ્રેયાંસ) ૨ રાગભારે જન મન રહો, પણ વિહુ કાળ વિરાગ, ચિત્ત તમારા રે સમુદ્રને, કેઈ ન પામે રે તાગ.શ્રી શ્રેયાંસ૩ એહવા શું ચિત્ત મેળવ્યું, કેળવ્યું પહેલા ને કાંઈ સેવક નિપટ અબુઝ છે, નિર્વહશે તમે સાંઈ શ્રી શ્રેયાંસક નિરાગી શું રે કિમ મીલે, પણ મળવાને એકાંત વાચક યશ કહે મુજ મી, ભકતે કામણ કંતશ્રી શ્રેયાંસકપ
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org