________________
શ્રી સુમતિનાથ જિન સ્તવને
સુમતિનાથ ગુણશું મીલીજી, વાધે મુજ મન પ્રીતિ, તેલ બિંદુ જીમ વિસ્તરેજી, જલમાંહિ ભલી રીતિ,
ભાગીનશું લાગે અવિહડ રંગ...૧ સજજનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય, પરિમલ કસ્તુરીતાજી, મહીમાંહે મહેકાય ભાગ૨ આંગળીએ નવિ મેરૂ હંકાએ, છાબડીએ રવિ તેજ, અંજલિમાં જિમ ગંગન માએ,
મુજ મન તીમ પ્રભુ હેજ ભાગ-૩ હુએ છિપે નહીં અધર અરૂણ છમ, ખાતાં પાન સુરંગ, પીવત ભરભર પ્રભુ ગુણ પ્યાલા,
તીમ મુજ પ્રેમ અભંગભાગ૪ ઢાંકી ઈશ્ન પરાલગુંજી, ન રહે લહી વિસ્તાર, વાચક યશ કહે પ્રભુ તણેજી, તીમ મુજ પ્રેમ પ્રકાર ભાગ-૫
સુમતિ ચરણ કજ આતમ અરપણ, દરપણ છમ અવિકાર, સુજ્ઞાની મતિ તરપણ બહુસમ્મત જાણીએ, પરિસર પણ સુવિચાર સુજ્ઞાની-૧ ત્રિવિધ સકલ તનુધરગત આતમા, બહિરાતમ ધુરી ભેદ સુજ્ઞાની બીજે અંતરઆતમ તીસરે, પરમાતમ અવિચ્છેદ-સુજ્ઞાની-૨
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org