________________
=[૩]
વાચક હે પ્રભુ, વાચક યશ તુમ દાસ, વિનવે હો પ્રભુ, વિનવે અભિનંદન સુણેજી, કંઈએ હો પ્રભુ, કંઇએ મ દેશે છે, દેજે હો પ્રભુ, દેજો સુખ દરિસણ તણજી ...૬
- ૨ - અભિનંદન જિન દરિસણ, તરસીએ, દરિસણ દુર્લભ દેવ, મત મત ભેદ રે ને જઈ પુછીએ, સહુ થાપે અહમેવ .... અભિ-૧ સામાન્ય કરી દરિસણ દહીલું, નિણય સકલ વિશેષ, મદમેં ઘેર્યો રે અંધે કામ કરે, રવિ શશી રૂપ વિલેખ ....અભિ-૨ હેતુ વિવાદે હે ચિત્તધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ, આગમવાદે હે ગુરૂગમ કે નહિં, એ સબલ વિષવાદ ...અભિ-૩ ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિસણ જગનાથ, ધીઠાઈ કરી મારગ સંચરૂં, સેંગુ કેઈ ને સાથ ....અભિ-૪ દરિસણ દરિસણ રટતે જે ફીરૂં, તે રણઝ સમાન, જેને પિપાસા હો અમૃતપાનની, કીમ ભાંજે વિષપાન ... અભિ-પ તરસ ન આવે છે મરણ જીવન તણે, સીઝે જ દરસણ કાજ, દરિસણ દુલભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ ....અભિ
Jain Education InternationBrivate & Personal Usevoply.jainelibrary.org