________________
[૨૫]
આતમબુધ્ધે કાયાદિક બ્રહ્યો, બહિરાતમ અધરૂપ....સુજ્ઞાની કાયાદિકને હૈ। સાખીષર રહ્યો, 'તર આતમરૂપ....સુજ્ઞાની-૩
જ્ઞાનાનંદે હૈ। પુરણ પાવને, વર્જિત સકલ ઉપાધિ....સુજ્ઞાની અતીન્દ્રિય ગુણગણમણિઆગરૂ, એમ પરમાતમ સા....સુજ્ઞાની-૪ બહિરાતમ તજી અંતર આતમ, રૂપ થઇ ચિર ભાવ,....સુજ્ઞાની પરમાતમનુ’ હૈ। આતમ ભાવવું, આતમ અપણુ દાવ....સુજ્ઞાની-૫ આતમઅરપણ વસ્તુ વિચારતાં, ભરમ તળે મતિ દોષ.....સુજ્ઞાની પરમપદારથ સંપત્તિ સ'પજે, આનંદધન રસ પાષ....સુજ્ઞાની-૬
卐
Jain Education InternationBrivate & Personal Use Only.jainelibrary.org